- Home
- Standard 12
- Physics
10.Wave Optics
hard
અંતર્ગોળ અરીસાથી સમતલ તરંગઅગ્રનું પરાવર્તન સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution

આકૃતિમાં અંતર્ગોળ અરીસા પર આપાત થતાં સમાંતર કિરણો અને પરાર્તન અનુભવ્યા બાદ મુખ્યકેન્દ્ર $F$ પાસે કેન્દ્રિત થતાં કિરણો દર્શાવ્યા છે. આ આપાત કિરણોનું તરંગઅગ્ર $XY$ અને પરાર્તિત કિરણોનું તરંગઅગ્ર $X' Y'$ પણ આકૃતિમાં દર્શાવ્યું છે.
કારણ કે અરીસાના ધ્રુવ $O$ પર આવતાં કિરણને અરીસાના છેડા પાસેથી પરાવર્તન પામતાં કિરણો કરતાં વધારે અંતર કાપવું પડે
છે. અર્થાત્ $O$ પાસેથી થોડુક મોડું પરાવર્તન થાય છે અને તેથી જ બિંદુ $b$ પરાવર્તિત તરંગઅગ્ર પરનાં બીજા બિંદુઓ કરતાં પાછળ રહી જાય છે.
Standard 12
Physics